બોલિવૂડ / ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અધધ... કમાણી કરે છે આ બોલિવૂડ સ્ટાર્સ, પ્રિયંકાથી લઈ અમિતાભ આટલા રૂપિયા લે છે

From Amitabh to Priyanka Chopra this is how much celebs charge per Instagram post

બોલિવૂડ સેલેબ્સ માટે ફિલ્મ્સ અને એડવર્ટાઈઝમેન્ટ કમાણીનો મુખ્ય સોર્સ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય સોશિયલ મીડિયા પણ સ્ટાર્સની ઈન્કમનો બહુ મોટો અને અગત્યનો સોર્સ બની ગયો છે. સ્ટાર્સ તેમના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં જ સોશિયલ મેનેજમેન્ટ કંપની હૉપર્સ HQએ ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2019 રજૂ કરી છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સના પ્રતિ પોસ્ટ ચાર્જ પણ જણાવ્યા છે. ચાલો જાણીએ અમિતાભથી લઈને પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ દ્વારા કેટલા રૂપિયા કમાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ