બોલિવૂડ / ઐશ્વર્યાથી સોહા અને પ્રિયંકા સુધીની આ અભિનેત્રીઓએ 10 થી 13 વર્ષ નાના પુરુષ સાથે કર્યા લગ્ન

From Aishwarya to Soha and Priyanka these actresses got married to a man 10 to 13 years younger

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો ટેબૂ તોડવા માટે જાણીતા છે. કેટલાક સેલેબ્સ લગ્ન કરે છે તો તે પણ મહાચર્ચાનો વિષય બની જાય છે કારણકે કપલ વચ્ચે 10 વર્ષનું અંતર હોય છે. આજે કેટલાક સેલેબ્સ વિશે જાણીએ જેમની ઉંમરમાં વર્ષોનું અંતર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ