ચેતો / 1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર થશે મોટી અસર

From 1 December 2019 These Changes Affects You Including Gas Cylinder Pension

1 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી જ ઘણા મોટા પરિવર્તન આવશે. જેના કારણે સામાન્ય લોકો, બેંક ગ્રાહકો અને ઉદ્યોગપતિઓને અસર થશે. એક તરફ તમને આ નવા નિયમોથી રાહત મળશે, બીજી તરફ જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો નહીં તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમતો, પેન્શન નિયમો, રેલ્વે મેનૂ વગેરે શામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ