ગેરસમજણ દૂર / છોકરી સાથે ખાલી ફ્રેન્ડશીપ હોય તો છોકરાને શારીરિક સંબંધ બાંધવાનું લાઈસન્સ નથી મળી જતું- HC

Friendship with a woman

એક કેસની સુનવાણી કરતા બોમ્બે હાઈકોર્ટે એવું જણાવ્યું કે ખાલી મિત્રતા હોવા માત્રથી કંઈ છોકરાને છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવાનો હક મળી જતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ