ફ્રેન્ડશિપ ડે / જય-વિરુ જેવી દોસ્તીની મિશાલ છે બોલીવૂડની આ 5 જોડીઓ, એકબીજા માટે કાંઈપણ કરવા રહે છે તૈયાર

friendship day 2022 salman khan shah rukh khan to karan johar kajol these are the best friends

બોલીવુડમાં અનેક સેલિબ્રિટીઓ એવી છે, જેની મિત્રતા દરેક જગ્યાએ લોકપ્રિય છે. આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડેના દિવસે જાણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અમુક એવી જોડી વિશે જેની મિત્રતાની લોકો આજે કસમ ખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ