આત્મવિશ્વાસ બુલંદ / દોસ્તો, મર્યા પહેલા ઈતિહાસ રચી જવાનો છું : અલ્પેશ ઠાકોરનો VIDEO થયો વાયરલ

Friends, I am going to make history before I die: Alpesh Thakor's VIDEO went viral

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું કયું દર્દ છલકી ઉઠ્યું કે આમ કહ્યું,, 'મર્યા પહેલા ઇતિહાસ રચીને જવાનો છું. નબળો નથી થયો, મનથી નથી હાર્યો મનથી તો મજબૂત જ છું. પણ હું સમયની રાહ જોઇશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ