અમદાવાદ / ACPએ મિત્રને ચલાવવા આપેલ મોપેડ લેવા જતા મિત્રએ મારી ડોલ, ગળે છરી મુકીને કહ્યું...

Friends Attack NIA ACP Amitabhai Arya Maninagar Ahmedabad

નેશનલ ઇન્વસ્ટીગેશન બ્યુરોમાં ફરજ બજાવતા એક ACPના માથામાં તેનાજ મિત્રોએ ડોલ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ACPએ તેના મિત્રને મોપેડ ચલાવવા માટે આપ્યુ હતું જે લેવા જતા બન્ને મિત્રોએ તેમના પર હુમલો કર્યો હતો. તેના ગળા પર છરી મુકીને કહ્યુ હતું કે આજે તો તુ બચી ગયો, હવે જો તુ ક્યાંય મળીશ તો જાનથી મારી નાખીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ