બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / VIDEO : મંડપમાં દોસ્તે ભાભીથી ખાનગીમાં દુલ્હાને આપી ઓલ્ડ મંક રમ ભેળવેલી ફ્રૂટી, પછી બન્યું મજાનું
Last Updated: 04:00 PM, 17 February 2025
મજાકની પણ હદ હોય છે. એક દોસ્તે પરણી રહેલાં તેના દોસ્તને લગ્ન મંડપમાં ઓલ્ડ મંક રમ ભેળવેલી ફ્રૂટી પીવા આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહેમાનોની વચ્ચે ઘેરાયેલો એક દોસ્ત ચોરી છુપીથી ફ્રૂટમાં ઓલ્ડ મંક રમ ભેળવીને પીવો આપ્યો હતો, પરંતુ દુલ્હાને ખબર પડી હતી કે ફ્રૂટી નથી પરંતુ દારુવાળી છે.
ADVERTISEMENT
દુલ્હાએ ફ્રૂટી પાછી આપી દીધી
ADVERTISEMENT
દુલ્હાને જ્યારે ખબર પડી કે તેને આપવામાં આવેલી ફ્રૂટી સામાન્ય નથી પરંતુ દારુ ભેળવેલી હોય છે ત્યારે તેણે તરત ફ્રૂટીનું પેકેટ પાછુ આપી દીધું હતું.
વીડિયો વાયરલ
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન મંડપમાં બધા બેઠા છે. વર-વધૂની જોડી પણ બેઠી છે તેમાં વચ્ચે એક દોસ્તે ઓલ્ડ મંક રમની બોટલ તોડીને તેમાંથી થોડા દારુ ફ્રૂટીમા ભેળવીને દુલ્હાને આપ્યો પરંતુ ખબર પડી જતાં તેણે પાછી આપી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.