ક્રાઇમ / અમદાવાદ બન્યું મિર્ઝાપુર! નાસ્તો કરતા યુવકે મિત્રને લાફો માર્યો બદલામાં મિત્રએ યુવકને રહેંસી નાખ્યો

Friend murder friend meghaninagar police ahmedabad

નવા વર્ષના પ્રથમ દિવસે જ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકની તેના જ મિત્રએ ચપ્પાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવક અને તેનો મિત્ર નાસ્તો કરવા બેઠા હતા ત્યારે યુવકે મિત્રને લાફો ઝીંકી દીધો હતો, જેની અદાવત રાખી મિત્રએ તેના પિતરાઇ ભાઇ સાથે મળી યુવકને ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. 31 ડિસેમ્બરની રાત્રે પણ વસ્ત્રાલમાં યુવકની હત્યાનો બનાવ બન્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ