વાયરલ / VIDEO : મિત્રના લગ્નમાં નોટો ઉડાવવાની ચડી ચાનક, ભાન ભૂલીને પડ્યો વર-વધૂ પર, પછી થયો જોવા જેવો ઘાટ

Friend Falls On Bride Groom Then Angry Groom Suddenly Did This On Stage Watch Wedding Viral Video

પોતાના મિત્રના લગ્નમાં એક દોસ્તને નોટો ઉડાવવાની એવી ચાનક ચડી તે ભાન ભૂલીને વર-વધૂના ખોળામાં પડી ગયો, આ ઘટનાથી વરરાજાને ઘણો ગુસ્સો આવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ