તક / ખુશખબર : ભારતની આ ચાર IT કંપની આપશે 91,000 ફ્રેશર્સને નોકરી

 freshers hiring by top IT companies

ભારતની ટોચની ચાર આઇટી કંપની ટીસીએસ, ઇંફોસીસ, એચએલ ટેક્નોલોજી અને વિપ્રોએ સાથે મળીને આવનારા નાણાકીય વર્ષ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 91000 લોકોને નોકરી આપવાની યોજના બનાવી છે, કારણકે લોકડાઉન ખુલ્યા બાદ માગમાં તેજી આવી ગઇ છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ