ઉપચાર / વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો, એકવાર આ 4 ઉપચાર કરી લો તમારી આ સમસ્યા થઈ જશે દૂર

frequent urine problem home remedies

ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. સામાન્ય વ્યક્તિને દિવસમાં 4થી 8 વખત પેશાબ આવે છે. જો તમારા કેસમાં આનુ પ્રમાણ વધુ હોય તો તે સારા સંકેત નથી અને તેની અવગણના ન કરવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ