Coronavirus / ફ્રાન્સ કંપનીનો ઘટસ્ફોટઃ કોરોનાની વેક્સીન સૌથી પહેલા અમેરિકાને મળશે કેમ કે...

french pharma company sanofi give its first covid 19 vaccine to us donald trump share investment

ફ્રાન્સની ફાર્માસ્યુટિકલ ઉત્પાદક કંપની સનોફીએ કહ્યું છે કે તે તેમની પ્રથમ રસી યુએસને આપશે. થોડા અઠવાડિયા પહેલા એક અમેરિકન અખબારએ ખુલાસો કર્યો હતો કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ કંપનીમાં શેર છે. ટ્રમ્પે તેમાં રોકાણ કર્યુ છે. શક્ય છે કે આ કારણોસર સનોફીએ કહ્યું છે કે તેઓ સૌથી પહેલા અમેરિકામાં પોતાની કોરોના રસી આપે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ