કોરોના વાયરસ / ફ્રેંચ ઓપનને પણ નડ્યું કોરોના વાયરસનું ગ્રહણ, જાણો ટૂર્નામેન્ટની નવી તારીખ

french open delayed to september due to coronavirus

કોરોના વાયરસના કહેરથી રમત રમતગમતની દુનિયામાં પણ હાહાકાર મચ્યો છે. કોરોનાને કારણે રમતગમતના કાર્યક્રમોમાં ગ્રહણ લાગી ગયો છે અને હવે આ લિસ્ટમાં પ્રતિષ્ઠિત ફ્રેંચ ઓપન ટેનિસ પણ જોડાઈ ગયું છે. પેરિસની લાલ બજરી પર યોજાનાર વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ