French Open 2022 / આટલો બધો ગુસ્સો પણ સારો નહીં! ખેલાડીએ એટલું જોરથી ફેંક્યું રેકેટ કે ઉછળીને નાનકડા બાળકને વાગ્યું, પછી કહી દીધું સોરી

french open 2022 irina camelia begu apologizes after racket hits a child in the face

ટેનિસ કોર્ટ પર અવાર-નવાર આપણે ખેલાડીઓને ગુસ્સામાં કઈક એવુ કરતા જોઈએ છીએ, જે ના હોવુ જોઈએ. ખેલાડી આવુ ત્યારે કરે છે જ્યારે મેચને લઇને દબાણમાં હોય છે અથવા સારી રમત હોવા છતાં પોતાની ભૂલથી પોઈન્ટ ગુમાવી બેસે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ