કલેક્શન / બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં પણ વધારે લડાકૂ વિમાન છે આ વ્યક્તિ પાસે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

French man Michel Pont with a collection of WARPLANES

દુનિયામાં જ્યારે કોઈ પણ દેશની શસ્ત્ર શક્તિની વાત કરવામાં આવે તો વાયુ શક્તિ મહત્વની ગણવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ફ્રાંસમાં એક એવી વ્યક્તિ છે જેની પાસે બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં પણ વધારે લડાકૂ વિમાન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ