ઈનોવેશન / એક સ્વિચ દબાવતા જ હવામાં ઉડવા લાગશે આ બાઈક, તેમાં લાગેલાં છે 4 જેટ એન્જિન, આટલી છે કિંમત

 French company made flying electric bike, will only fly by pressing a button

ફ્રાંસની Lazareth કંપની એવી બાઇક પર કામ કરી રહી છે જે માત્ર એક બટન દબાવતાં જ હવામાં ઉડવા લાગશે. Lazareth દ્વારા બનાવવામાં આવેલી આ બાઇકનું નામ LMV496 રાખવામાં આવ્યું છે, જે માત્ર એક સ્વિચ દબાવતા જ હવામાં ઉડવા લાગે છે. રિપોર્ટ અનુસાર, કંપની આ બાઈકના શરૂઆતમાં 5 પ્રોટોટાઇપ બનાવી રહી છે, જેમાંથી 4ને સામાન્ય લોકો ખરીદી શકે એ માટે રાખવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ