રોગચાળો / કોરોનાને લઇને આ દેશનો મોટો નિર્ણય, નાગરિકોને 60 દિવસ સુધી મળશે Free Wifi

free wifi for 60 days in us

અમેરિકામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કોમકાસ્ટે 60 દિવસ સુધી ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે લેવામાં આવ્યો છે, જેના કારણે લોકો પોતાના સ્વજનો સાથે જ જોડાયા રહે તો કોઇ તકલીફ ન થાય કોમકાસ્ટના જણાવ્યા અનુસાર ફ્રી વાઇફાઇ સમગ્ર દેશમાં Wifi hotspot દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ