ભેટ / આજે રક્ષાબંધન પર્વ નિમિતે સુરત અને અમદાવાદની સિટીબસોમાં બહેનો-બાળકોને ફ્રી મુસાફરી

Free travel for women and children in city buses of Surat and Ahmedabad on the occasion of Raksha Bandhan

રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે કોરોનાકાળના 2 વર્ષ બાદ આજે હર્ષોલ્લાસથી ઉજવાશે રક્ષાબંધનનું પર્વ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ