પ્રેરણારૂપ / આણંદની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો શિક્ષણયજ્ઞ, ઝૂંપડપટ્ટીનાં બાળકોને વિના મૂલ્યે અપાય છે અક્ષરજ્ઞાન

Free of charge education slum children by teacher Umaben Sharma in Ananad

જીવનને સાચી દિશા બતાવવા માટે શિક્ષકની એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ભણેલ વ્યકિત અનેકને તારે કહેવતને સાચા અર્થમાં આણંદનાં મહિલા પ્રાધ્યાપિકાએ સાર્થક કરી બતાવી છે. દરરોજ ગરીબ પરિવારનાં ર૦ બાળકોને ફુટપાથ ઉપર ગણિત અને અંગ્રેજીનાં પાઠ વિના મૂલ્યે ભણાવી અક્ષરજ્ઞાન આપવાનો અનોખો શિક્ષણયજ્ઞ શરૂ કર્યો છે જે આજનાં શિક્ષકો માટે ઉત્તમ ઉદાહરણ બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ