જલ્દી કરો / 31 જાન્યુઆરી સુધી ફ્રીમાં બુક કરી શકાશે LPG સિલિન્ડર, જાણો ઓફર અને લઈ લો લાભ

free lpg gas cylinder paytm 100 percent cashback offer for first time user on indane hp and other gas connection

જો તમે Paytmના એપની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમને ગેસ સિલિન્ડર ફ્રીમાં મળી શકે છે. પેટીએમ તેના ગ્રાહકોને 31 જાન્યુઆરી 2021 સુઘી આ ઓફર આપી રહ્યું છે જેનાથી તેઓ ફ્રીમાં ગેસ સિલિન્ડર મેળવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ