યોજના / મોદી સરકારની યોજનાઃ લક્ષિત ગરીબો સુધી મફત અનાજ પહોંચશે ખરું?

Free grain will reach the poor people from India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયે તાજેતરમાં તેમના રાષ્ટ્રીય ઉદબોધન અંગે જાહેરાત કરી ત્યારે ભારતની પ્રજામાં ભારે ઉત્સુકતા અને ઇંતેજારી હતી. એક બાજુ કોરોનાનો કેર છે, બીજી બાજુ ચીન સાથેેની સરહદે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે એવી આશા હતી કે વડા પ્રધાન મોદી ચીન સામે કોઇ કાર્યવાહી કરવાની મોટી જાહેરાત કરશે, પરંતુ તેમણે તેમના ઉદબોધનમાં ચીન વિશે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો. તેના બદલે વડા પ્રધાને ગરીબોને મફત અનાજ આપવાની યોજના લંબાવવાની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ