ટ્રાવેલ / જો તમે સાઉથ કે નોર્થ ઈન્ડિયામાં આ જગ્યાઓ પર ફરવા જોવ તો ફ્રીમાં જમવાનું પણ મળશે

Free food restaurants and the growth of social responsibility in India

આપણે ક્યાંય પણ ફરવા જઇએ ત્યારે સૌથી મોટી સમસ્યા ખાવાને લઇને આવે છે. કેટલીયે જગ્યાઓ એવી હોય છે જ્યાંનુ જમવાનું અથવા કોઇ સ્પેશિયલ ડિશ ફેમસ હોય છે, પરંતુ આપણને તેના વિશે હંમેશા ખ્યાલ હોતો નથી. ટ્રાવેલ કરતી વખતે ક્યારેક વ્યક્તિનું ફોકસ એ પણ હોય છે કે બજેટ ન બગડે. આવા સંજોગોમાં ટેસ્ટી જમવાનુ ફ્રીમાં મળી જાય તો કેવી મજા પડી જાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ