બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / તમારે પણ Free Fire Maxમાં વધારે કિલ કરવા છે? તો જાણો હેકસ

મનોરંજન / તમારે પણ Free Fire Maxમાં વધારે કિલ કરવા છે? તો જાણો હેકસ

Last Updated: 02:37 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે નાના બાળકોથી લઈને મોટા યુવાનોમાં Free Fire Maxએ પોતાના જબરદસ્ત એક્સન માટે લોકપ્રિય બેટલ રોયલ ગેમ બની ગઈ છે. શું તમે પણ આ ગેમમાં વધારે કિલ નથી કરી શકતા? તો ચિંતા ન કરો અમે તમારી માટે થોડી ટિપ્સ અને હેકસ લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે પણ વધારે કિલની સાથે લાંબા સમય સુધી સર્વાઇવ કરી શકશો.

આ ગેમમાં અચાનક જ દુશ્મન તમારા પર હુમલો કરે છે, જેથી મોટા અનુભવી ખેલાડીઓ પણ આ ગેમમાં ઓછા કિલમાં જ નોકઆઉટ થતા જોવા મળે છે. ત્યારે તમે નીચે આપેલ આ ટ્રીકનો યુસ કરીને આરામથી તમારા ટાર્ગેટને નિશાનો બનાવી શકો છો.

Free Fire Max Hacks

ડ્રોપ નજીક ન ઊતરવું

Free Fire Maxમાં વધારે કિલ કરવા માટે એર ડ્રોપ નજીક ન ઊતરવું, કારણ કે ડ્રોપની આસપાસ વધારે પ્લેયર હોય છે. ડ્રોપની નજીક ઉતરવાથી જલ્દી મારવાની શક્યતા વધી જાય છે. એના બદલામાં તમે ડ્રોપથી થોડા દૂર ઉતરી લૂટ લઈને ડ્રોપ તરફ જઈ આરામથી વધરે કિલ મેળવી શકો છો. ડ્રોપથી દૂર ઉતારવાનો એક ફાયદો પણ છે કે તમને તમારા વિરોધીની લોકેશનની જાણ રહેશે.

વેપન કોમ્બિનેશન

ગેમને જીતવા માટે તમારે સાચી સ્ટ્રેટજી સાથે તમારું સારૂં વેપન કોમ્બિનેશન હોવુ જરૂરી છે. તમે જ્યારે ગેમ રમો છો તો એક SMG અને એક Sniper રાખવી, જેથી તમે જો નજીકના પ્લેયરને હોય ત્યારે SMG દ્વારા અને દૂરના પ્લેયરને Sniper દ્વારા કિલ મેળવી શકો છો. તમારે ગ્રેનેડ જરૂર રાખવા, ગ્રેનેડના ઉપયોગથી તમે પૂરી સ્કોડને સરળતાથી એક સાથે નોકઆઉટ કરી શકો છો.

Free Fire Max Hacksશાંતિથી અને સેફ રમો

Free Fire Maxમાં લોકો ખાસ કરીને ઉતાવળે રમે છે જેથી તેઓ બહાર રમવાની ભૂલ કરી બેસે છે. શાંતિથી અને અગ્રેસીવ રીતે સેફ રમો. જેના કારણે કિલમાં પણ વધારો થશે અને વધારે સર્વાઇવ કરી શકશો.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાર દિવસ અતિભારેની આગાહી, મેપના આધારે જુઓ ક્યાં કેવો રહેશે વરસાદી માહોલ

કેરેક્ટર અને પેટ કોમ્બિનેશન

Free Fire Maxમાં કેરેક્ટર અને પેટ બંને અલગ-અલગ સ્કિલ ધરાવતા હોય છે. કેરેક્ટરની સાથે યોગ્ય પેટની સ્કિલનો ઉપયોગ કરીને વધારે કિલ કરવામાં મદદ મળે છે. કેરેક્ટર અને પેટને તમે ગેમના અંદરના સ્ટોરમાંથી ખરીદીને સરળતાથી ઉપયોગ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free Fire Max Hacks Free Fire Max Shooting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ