મહામારી / ભૂલી તો નથી ગયા ને ! આવતીકાલથી શરુ થઈ રહ્યું આ મોટું કામ, વહેલી તકે કરી લેજો પુરું

Free Covid-19 vaccines from tomorrow, pre-registration on Co-Win not mandatory

આવતીકાલ એટલે કે 21 જુનથી દેશમાં બીજા તબક્કાનું વેક્સિનેશનનું કામ શરુ થઈ રહ્યું છે. આ તબક્કામાં 18 થી ઉપરના તમામ લોકો મફત વેક્સિન લઈ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ