ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / કોરોના વેક્સીનને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું બિહાર જ નહીં...

free corona vaccine for all indians union minister pratap sarangi statement bihar elections

ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના ઠરાવ પત્રમાં કોરોનાની વેક્સીન ફ્રીમાં આપવાનું વચન આપ્યું છે. આ વચન બાદ દેશમાં એક અલગ જ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. ઘણા વિપક્ષી પાર્ટીઓ અને રાજ્ય સરકારોએ આ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારમાં મંત્રી પ્રતાપ સારંગી કહે છે કે માત્ર બિહાર જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકને કોરોના રસી મફતમાં મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ