સબસ્ક્રીપ્શન / આ બે કંપનીના સીમકાર્ડ ધરાવતા યુઝર્સ માટે કામના સમાચાર, ફ્રીમાં મળશે Amazon Prime અને Disney+ Hotstar

free airtel and vodafone idea entertainment recharge plans amazon prime video disney plus hotstar subscription

તાજેતરમાં ટેલિકોમ કંપનીઓ ત્રણ ગણી સ્પર્ધા કરી રહી છે. Airtel હોય કે પછી Vodafone idea બંને પોતાના ગ્રાહકોને રિચાર્જ પ્લાનની સાથે મનોરંજન માટે ખૂબ સારા વિકલ્પ આપી રહી છે. એટલેકે જો તમે આ બંને કંપનીઓના પ્લાન લેશો તો તેની સાથે તમને Amazon Prime Video અને Disney Plus Hotstar નું ફ્રીમાં સબસ્ક્રીપ્શન મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ