સુરત / સરકાર પ્રાઈવેટ સ્કૂલ સંચાલકોના ખોળામાં બેઠી, FRCએ આજ સત્રથી બમણી ફી કરવાની મંજુરી આપી

FRC School Fee Parents Student  surat

સુરત સહિત રાજ્યભરમાં એક સમયે સ્કૂલોની વધતી ફીને લઇને વાલીઓ દ્વારા લડત ચલાવામાં આવી હતી. જેને લઇને FRCએ સ્કૂલો પર ફીને લઇને અંકુશ લગાવાને લઇને વાલીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો કે FRC દ્વારા સુરતની સ્કૂલોની ચાલુ સત્રની ફી જાહેર કરવામાં આવી છે. જો કે આ ફીમાં કોઇ ઘટાડાને લઇને ફેરફાર ન કરાતાં વાલીઓમાં નિરાશા જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ