સ્કૂલ ફી / દક્ષિણ ગુજરાતના આ 4 જિલ્લા માટે FRC દ્વારા 2019-20ની પ્રોવિઝન ફી જાહેર કરાઇ

FRC declare south gujarat school provisional fees

ગુજરાતમાં સ્કૂલ ફી મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે. સરકારના આદેશને પણ સ્કૂલો દ્વારા અનાદાર કરી વાલીઓ પાસે ફી ઉઘરાણી કરવામાં આવતી હોવાનું વારંવાર સામે આવતું હોય છે. ત્યારે FRC દ્વારા દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની 2019-20ની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ