'ફી' માળખુ / શાળાઓ દ્વારા બેફામ ફી વધારા પર લગામઃ વધારેલી ફી વાલીઓને પરત કરવી પડશે

FRC bypassed South Gujarat Govt declares fees structure of schools

શાળા કોલેજો દ્વારા બેફામ વસૂલાતી ફી ઉપર સરકારે લાલ આંખ કરી છે. હવેથી શાળાઓ નિશ્ચીત કરેલી ફી જ વસૂલી શકશે. એટલુ જ નહીં પરંતુ શાળા કોલેજોએ અગાઉના 2017-18 અને 2018-19માં જે વધારાની ફી વસૂલી છે તે પણ વાલીઓને પરત કરવી પડશે. દ. ગુજરાતની શાળાઓ માટે ફી નું માળખુ જાહેર કરવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ