છેતરપિંડી / બેંક કરતા ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી વડનગરમાં ચેહર એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું કરોડોનું ઉઠમણું

Frauds Chehar Enterprises jitendra soni Vadnagar

વડનગરમાં ઊંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવનાર પેઢીનું ઉઠમણું થયું છે. વડનગર ત્રણ રસ્તા પાસે ચેહર એન્ટર પ્રાઈઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. બેન્ક કરતા ઊંચું વ્યાજ આપવાની લાલચને કારણે લોકોએ મોટી આ રકમનું આ પેઢીમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ