ઓનલાઈન ફ્રોડ / લોકડાઉનનો લાભ ઉઠાવી ગુજરાતીઓ સાથે 120 કરોડની છેતરપીંડી, સાઈબર ક્રાઈમને મળી અધધ ફરિયાદ

Fraud with Gujaratis taking advantage of lockdown, cyber crime gets online fraud complaint

ગુજરાતમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં સાયબર ક્રાઈમને 15 હજારથી વધુ ફરિયાદો મળી, ઠગાઈ કરનારા કસ્ટમર કેર ,PAYTM, OLXમાં સ્કીમોનાં બહાને લોકોને લૂંટતા હોવાની ફરિયાદો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ