ઓનલાઈન સ્કેમ / સુરતમાં યુવકને કીડની વેચી 4 કરોડ કમાવવાની લાલચ લાખો રૂપિયાની પડી, જાણો કેવી રીતે છેતરાયો આ સુરતી

Fraud with a young man from Surat in the lure of earning Rs 4 crore by selling kidneys

સુરતમાં એક યુવક સાથે કીડનીના બદલે 4 કરોડની ઓફર દેખાડી છેતરપીંડીનો કિસ્સો આવ્યો સામે, લોભામણી જાહેરાતમાં આવી જતાં યુવકે 14.78 લાખ ગુમાવવાનો વખત આવ્યો

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ