ફરિયાદ / US ના વિઝિટર વિઝા માટેના ઇન્ટરવ્યૂમાં અન્ય દેશના બોગસ વિઝાનો ફૂટ્યો ભાંડો

Fraud visa case america consular officer complaint police station

ગુજરાતીઓને અમેરિકા જવાનો ક્રેઝ કેટલો છે તે બધા જાણે છે અને અમેરિકા જવા માટે કેટલાક લોકો  ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જતા હોય છે. કાયદેસર રીતે વિઝા ના મળે તો તેઓ લાખો  રૂપિયા ખર્ચીને ગેરકાયદેસ અમેરિકામાં ઘૂસણખોરી કરતા અચકાતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ