સાયબર ક્રાઇમ / 'તમે એકાઉન્ટમાં પૈસા જમા કરાવો મારો માણસ એક્ટિવા ઘરે મુકી જશે' OLX પર છેતરપિંડી

fraud-on-olx-activa-selling-ahmedabad

અત્યારે ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો સેકન્ડ હેન્ડ વસ્તુઓ પણ ઓનલાઇન વેચી અને ખરીદી રહ્યા છે. ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. ખાસ કરીને સેકન્ડ હેન્ડ વસ્તુની ઓનલાઇન ખરીદીમાં છેતરાવાની શક્યતા વધી જાય છે. વસ્ત્રાપુરના એક યુવકને OLX પર એક્ટિવા ખરીદવું મોંઘું પડ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ