સ્કૅમ / ટ્રાવેલ કૌભાંડ: ટૂરના નામે તબીબો સાથે 19 લાખની ઠગાઈ, જુઓ કેવી રીતે સુરતના ડૉક્ટરો બન્યા છેતરપિંડીનો ભોગ

Fraud of lakhs of rupees with Surat doctors in the name of Dubai tour

સુરતના તબીબો સાથે દુબઈ ટૂરના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ટૂર ઓપરેટરે દુબઈ ટૂરના નામે લાખો રૂપિયા ખંખેરી લેતા ખળભળાટ મચી જવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ