લાલ 'નિ'શાન

મોરબી / 'મુખ્યમંત્રી આવાસ હેઠળ ઘર મળશે, તમારે આટલા રૂપિયા ભરવા પડશે' તેમ કોઇ કહે તો ચેતી જજો કારણ કે...

Fraud name of cm housing by fraudsters in morbi

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં જરૂરિયાતમંદ લોકોને આવાસો આપવાની લાલચ આપી હતી. નગરપાલિકાના બોગસ સહી સિક્કા કરીને ચાર વ્યક્તિ સાથે રૂપિયા 3 લાખ 15 હજારનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડ કરનાર ભેજાબાજ વિશાલ પંચોલીને પોલીસે આખરે ઝડપી લીધો હતો. જોકે આ ભેજાબાજ ઠગે પોલીસના નામે પણ તોડ કરીને અનેકને જાળમાં ફસાવ્યા હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ