છેતરપિંડી / અમિત શાહના નામ પર કર્યો ફોન, કહ્યું- 'પાર્ટી માટે જોઈએ છે 3 કરોડ', અંતે ભાંડો ફૂટ્યો

Fraud case bjp amit shah Delhi police arrest 2 persons

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામે છેતરપિંડીનો ખુલાસો થયો છે. આ કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 2 શખ્સની ધરપકડ કરી છે. જોકે પોલીસની સ્પેશિયલ સેલે આ બન્ને લોકોની ભૂમિકાનો હજુ ખુલાસો નથી કર્યું, પરંતુ તેની પૂછપરછ ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ