છેતરપિંડી / ઓનલાઇન Appથી મકાન ભાડે શોધતા હોવ તો ચેતી જજો, અમદાવાદમાં ફ્રોડ ટોળકીએ રૂપિયા ખંખેરવા અજમાવ્યો ગજબ કિમીયો

Fraud by claiming to rent flats on websites in Ahmedabad

અમદાવાદમાં ઓનલાઈન એપથી મકાન ભાડે શોધી રહ્યાં છો તો ચેતજો, કેટલીક ફ્રોડ ટોળકી વેબસાઈટો પર ભાડે ફ્લેટ આપવાનું કહીને આચરી રહી છે છેતરપિંડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ