સુરત / દિવાળી બાદ ઉઠમણાંનો દોર, હીરા ઉદ્યોગકારોએ ચેતવાનો મોકો, પોલીસ સ્ટેશનની માંગ

Fraud Alert Diamond traders brokers surat

ડાયમંડ સીટી તરીખે ઓળખાતા સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાંય સમયથી મંદી જોવા મળી રહી છે ત્યારે દિવાળી બાદ મંદીનો માહોલ પૂર્ણ થઇને સારા વ્યાપારની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં હતા પરંતુ દિવાળી બાદ ઉઠમણાંનો દોર શરૂ થતાં ઉદ્યોગકારોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ