મિશન / ગગનયાન મિશનની તૈયારી પુરજોશમાં, અંતરીક્ષયાત્રીઓ આપવામાં આવશે ખાસ ટ્રેનિંગ

France Will Train Indian Doctors

ગગનયાન મિશન પર જનારા અંતરીક્ષયાત્રીઓના સારા સ્વાસ્થ્ય માટે તબીબોને ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલવામાં આવશે. ફ્રાન્સ આ ભારતીય તબીબોને અંતરીક્ષમાં રહેવા માટે વિશેષ ટ્રેનિંગ આપશે. બે સપ્તાહની આ ટ્રેનિંગ 2022ના ગગનયાન મિશનનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ