તણાવ / ચીનના હોશ ઠેકાણે લાવવા વિવિધ હથિયારો મેળવવા કવાયત, આવતા મહીને મળશે આકાશનો 'અજેય યોદ્ધા'

France speeds up Rafale fighter jet deliveries on IAF’s ‘special request’

ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ વિંનતી બાદ હવે ફ્રાંસ વહેલામાં વહેલી તકે ભારતને રાફેલ લડાકુ વિમાન આપશે. ફ્રાંસની કંપનીએ કહ્યું કે હવે સમયમાં બદલાવ કરવામાં આવશે અને ઝડપથી લડાકુ વિમાન ભારતને સોંપી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ