પરાક્રમ / કારગિલ વિજય દિવસ પર ભારતીય જવાનોને ફ્રાન્સે અર્પી વીરાંજલિ, ફ્રેન્ચ રાજદૂતે કર્યું આ ટ્વિટ

France salutes Indian heroism on Kargil Victory Day, French Ambassador cites Mirage and Rafal, applauds partnership

25 જુલાઈ 2020ના રોજ સમગ્ર ભારત દેશ ભારતીય સૈન્યના શૌર્યને સલામ કરી રહ્યું હતું, કારણ કે અવસર જ એવો હતો, પ્રસંગ  હતો કારગિલ વિજય દિવસનો. 21 વર્ષ પહેલા પાકિસ્તાનના દાંત ખાટા કરી કારગિલ મોરચે અપ્રતિમ વીરતા દાખવનારા શૌર્યને સન્માવવાના દિવસનો. આ શૌર્યને ભારતના મિત્ર દેશ ફ્રાન્સે પણ સલામ ભરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ