બેઠક / મિત્ર પાકિસ્તાન માટે ચીનની ચાલ, UNSCમાં ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, આજે થશે ચર્ચા

france request issue kashmir united nations security council china

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં આજે કાશ્મીર મુદ્દા પર બંધ બારણે ચર્ચા થશે. આ ચર્ચા પાકિસ્તાનના મિત્ર ચીનની માંગને ધ્યાને લેતા કરવામાં આવી રહી છે. આ પહેલા ફ્રાન્સિસી રાજદ્વારીના જ એક સૂત્રે જણાવ્યું કે યૂએનએસસીમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે ચીનની માંગનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ