ગ્રાન્ટ / ભારતીય રેલવે સ્ટેશનોની વધશે ચમક, ફ્રાન્સ આપશે 7 લાખ યૂરોનું અનુદાન

france to provide up to 7 lakh euros for railway station development in india

ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ(IRSDC) એ સોમવારે ફ્રાન્સીસી રાષ્ટ્રીય રેલવે (SNCF) અને ફ્રાંસીસી વિકાસ એજન્સી (AFD) સાથે ત્રિપક્ષીય સમજુતી કરી છે. જે અંતર્ગત ભારતમાં રેલવે સ્ટેશનોના વિકાસ કાર્યક્રમની ક્ષમતા નિર્મામ માટે 7 લાખ યૂરોનું અનુદાન આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ