Pegasus Snooping / પેગાસસ જાસૂસી કાંડ મામલે ખળભળી ઉઠેલા ફ્રાન્સે સૌથી પહેલા કરી દીધી મોટી જાહેરાત, જાણો શું કરશે

France makes first big announcement on Pegasus espionage scandal, find out what to do

ભારત સહિત દુનિયાના ઘણા દેશોને ધ્રુજાવી દેનાર પેગાસસ ફોન ટેપિપંગ કેસમાં હવે ફ્રાન્સે તપાસ પંચ નીમું દીધું છે. ફ્રાન્સમાં પેગાસસ મીડિયા જાસૂસી કેસની તપાસ શરુ કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ