કોરોના / ભારતને મોટો ઝટકો, આ દવાને લઈને EU સહિત અનેક દેશો નારાજ થતાં લીધો મોટો નિર્ણય

france italy and belgium also ban usage of Hydroxychloroquine in covid 19

વિશ્વમાં કોરોના વાયરસનો ભરડો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસ સામે લડવા માટે અનેક વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે અને અનેક દવા પર દાવાઓ પણ કરવામાં આવ્યા છે ત્યારે જે દવા માટે શરૂઆતમાં દેશો પડાપડી કરી રહ્યા હતા તે જ દવા પર હવે પ્રતિબંધ લાગી રહ્યા છે. ખાસ કરીને યુરોપના દેશો Hydroxychloroquine ખૂબ નાખુશ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ