એરફોર્સ / ફ્રાંસે ભારતને વધુ 5 રાફેલ સોંપતા ચીન અને પાકિસ્તાનના ધબકારા વધ્યાં, જાણો ક્યાં તૈનાત કરાશે

France hands over 5 more raffle to India, beat China and Pakistan, find out where to deploy

ફ્રાન્સે રાફેલ લડાકુ વિમાનોની બેચ ભારતને સોંપી છે. આ બેચમાં સમાવિષ્ટ પાંચેય વિમાન હાલમાં ફ્રેન્ચ ભૂમિ પર છે. માનવામાં આવી રહ્યું છે કે આ રાફેલ વિમાન ઓક્ટોબરમાં ભારત પહોંચશે. આ વિમાનને પશ્ચિમ બંગાળના કાલિકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ