મહામારી / આ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી ખળભળાટ, એક મહિનાના લોકડાઉનની તૈયારી

France expected to impose four-week national lockdown

ભારત સહીત દુનિયામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, અમેરિકામાં જ્યાં એક અઠવાડિયામાં પાંચ લાખ કેસ સામે આવી રહ્યા છે ત્યાં ફ્રાંસમાં તો એક મહિનો લોકડાઉન કરવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ