રાહત / કોરોનાથી બેરોજગાર યુવાનો માટે ફ્રાંસની મોટા રાહત પેકેજની જાહેરાત, વિશ્વમાં ૧.૫૬ કરોડથી વધુ કેસ

france declared relief package for unemployed youth amid covid pandemic

દુનિયામાં કોરોના વાઇરસથી અત્યાર સુધી ૧,૫૬,૫૧,૬૦૧ લોકો સંક્રમિત મળી આ‍વ્યા છે, તેમાંથી ૯૫,૩૫,૨૦૯ લોકો ઠીક થઇ ચૂક્યા છે. જ્યારે ૬,૩૬,૪૬૪ લોકોનાં મોત થયાં છે. આ આંકડા વર્લ્ડોમીટર મુજબના છે. ફ્રાન્સે મહામારીથી બેરોજગાર યુવાનો માટે ૬.૫ બિલિયન યુરો (લગભગ ૫૬૫૦ હજાર કરોડ રૂપિયા)નું પેકેજ જાહેર કર્યું છે. વડા પ્રધાન જ્યાં કાસ્તેએ જણાવ્યું કે આ એક-બે વર્ષની યોજના છે. તે હેઠળ કંપનીઓ ૨૫ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને નોકરી આપવા માટે સબસિડી આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ